પ્રેમ એવી પવિત્ર ઘટના છે. જેમાં નાત-જાત કે ઉંમરની આભડછેદ ઓગળી જાય છે. મોટી ઉમરે પ્રેમ કરાય કે ન કરાય એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. કારણ કે પ્રેમ કરવાનો નથી હોતો; એ તો થઇ જતો હોઈ છે. કેશુભાઈ દેસાઈની આ નવલકથા શાશ્વત સંવેદનાના અમીવર્ષણની સાત્વિક કથા છે.
Medium: Audio Books
Bildformat:
Studio: Storyside IN
Erscheinungsdatum: